૩૭ વર્ષીય ભૂતપૂર્વ લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલાએ શુક્રવાર, ૬ જૂનના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક નિવેદન બહાર પાડ્યું અને ચાહકોને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી.