|

થાઇલેન્ડની ઓપલ સુચાતા ચૂઆંગશ્રી બની મિસ વર્લ્ડ 2025: ભારતની નંદિની ગુપ્તા ટોપ-20 સુધી પહોંચી

ઓપલ સુચ્ચા ચુઆંગશ્રી છેલ્લા ચાર વર્ષથી મોડેલિંગની દુનિયામાં છે. તેણીએ 2021 માં તેની પેજેન્ટ્રી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેણીએ મિસ રત્નાકોસીન ઇવેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ તે ટાઇટલ જીતી શકી ન હતી.

By samay mirror | June 01, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1