દેશમાં કોરોના ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા ૫ હજારને વટાવી ગઈ છે. કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, ત્યારબાદ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં સૌથી વધુ કોરોના કેસ છે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસનો 717 થઈ ગયો છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025