|

હાઉસફુલ-5ની રિલીઝ વચ્ચે EDએ એક્ટર ડીનો મોરિયાના ઘરે પાડ્યા દરોડા, મીઠી નદી કૌભાંડ સાથે  જોડાયેલો છે મામલો

મીઠી રિવર સિલ્ટ કૌભાંડ કેસમાં બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયા છેલ્લા કેટલાક દિવસોથી તપાસ હેઠળ હતા. EDએ આ મની લોન્ડરિંગ કેસમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા છે.

By samay mirror | June 06, 2025 | 0 Comments

મીઠી નદી કૌભાંડ મામલે EDએ અભિનેતા ડીનો મોરિયાને સમન્સ મોકલ્યું

ડીનો મોરિયા આ દિવસોમાં તેમની નવીનતમ ફિલ્મ તેમજ મીઠી નદી કાંપ કૌભાંડને કારણે સમાચારમાં છે. 6 જૂને, ED એ આ કેસમાં અભિનેતાના ઘર તેમજ 15 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા

By samay mirror | June 07, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1