|

'સ્પિરિટ' બાદ હવે દીપિકા પાદુકોણ 'કલ્કી 2'માંથી બહાર થશે!

ગયા વર્ષે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન પછી દીપિકા પાદુકોણ મોટા પડદા પર જોવા મળી નથી. અભિનેત્રીએ સપ્ટેમ્બર 2024 માં એક બાળકને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તેણે ફિલ્મોથી બ્રેક લીધો હતો.

By samay mirror | June 06, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1