માહિરા ખાન, આયેઝા ખાન, હાનિયા આમિર સહીત અનેક પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક
May 01, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વેવ્સ સમિટ 2025માં કહ્યું કે ભારતમાં સર્જનાત્મકતાની લહેર છે. સર્જકો દેશના અર્થતંત્રમાં એક નવી લહેર લાવી શકે છે. ભારત સરકાર સર્જકો સાથે છે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હુમલા બાદ લોકોમાં ભારે ગુસ્સો છે. સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેના પર ધીમા ઓવર રેટના કારણે લાદવામાં આવ્યો છે.
રાજસ્થાનના અજમેરના દિગ્ગી બજારમાં નાઝ હોટેલમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
Jan 08, 2025પાકિસ્તાને મધ્યરાત્રિએ ISI ચીફને નવી જવાબદારી સોંપી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા
May 01, 2025