|

માહિરા ખાન, આયેઝા ખાન, હાનિયા આમિર સહીત અનેક પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હુમલા બાદ લોકોમાં ભારે ગુસ્સો છે. સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે

By samay mirror | May 01, 2025 | 0 Comments

એક ક્રુઝ, 18 સ્ટાર્સ અને હત્યા…ફન સાથે ગ્લેમર્સ અને સસ્પેન્સથી ભરપૂર હાઉસફૂલ 5નું ટીઝર થયું રિલીઝ

બોલીવુડની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝ હાઉસફુલની પાંચમી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો હાઉસફુલ 5 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ મલ્ટીસ્ટારર ફિલ્મની રાહ પૂરી થવા જઈ રહી છે.

By samay mirror | April 30, 2025 | 0 Comments

'કાશ્મીર આપણું હતું અને આપણું જ રહેશે', પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુનીલ શેટ્ટીનો કડક સંદેશ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ ભયાનક ઘટનામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે

By samay mirror | April 26, 2025 | 0 Comments

હું મારી મર્યાદા ભૂલી ગયો... બ્રાહ્મણ સમુદાય પર વિવાદિત ટીપ્પણી આપ્યા બાદ અનુરાગ કશ્યપએ માંગી માફી

બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપના જાતિવાદી નિવેદન બાદથી હોબાળો મચી ગયો છે. તેમણે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ તેમની વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

By samay mirror | April 22, 2025 | 0 Comments

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDએ મોકલ્યું સમન્સ

રિયલ એસ્ટેટ કંપનીઓ સંબંધિત મામલાઓમાં ચાલી રહેલી ED તપાસ દરમિયાન દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુને નોટિસ જારી કરવામાં આવી છે

By samay mirror | April 22, 2025 | 0 Comments

બ્રાહ્મણ સમુદાય પર વિવાદાસ્પદ નિવેદન આપવું અનુરાગ કશ્યપને પડ્યું ભારે, ફિલ્મ નિર્માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેમણે તેમની ફિલ્મ ફુલે પર CBFC દ્વારા કરવામાં આવેલા કાપ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

By samay mirror | April 19, 2025 | 0 Comments

'ઉત્તરાખંડમાં મારા નામનું મંદિર છે..’ ઉર્વશી રૌતેલાના નિવેદન પર બદ્રીનાથના લોકો ગુસ્સે થયા, અભિનેત્રી સામે કાર્યવાહીની માંગ કરી

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ઉર્વશી રૌતેલાએ ઉત્તરાખંડના એક મંદિર વિશે એક ઇન્ટરવ્યુમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

By samay mirror | April 19, 2025 | 0 Comments

વિવાદમાં ફસાઈ ફિલ્મ 'જાટ': સની દેઓલ,રણદીપ હુડા સહીત દિગ્દર્શક વિરુદ્ધ જાલંધરમાં ફરિયાદ નોંધાઈ

સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ 'જાટ' ૧૦ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે

By samay mirror | April 18, 2025 | 0 Comments

સલમાન ખાનને તેના ઘરે જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસે તપાસ શરુ કરી

સલમાન ખાનની સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પરિસ્થિતિ થોડી શાંત હતી. પણ ફરી એકવાર તેનો જીવ જોખમમાં છે. મુંબઈના વરલીમાં ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ ધમકી મોકલી છે.

By samay mirror | April 14, 2025 | 0 Comments

વક્ફ બિલ વિરુદ્ધ અભિનેતા થલાપતિ વિજય મેદાનમાં આવ્યા, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દાખલ

વક્ફ બિલને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. ઘણા રાજ્યોમાં આ બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે હિંસા થઈ રહી છે.

By samay mirror | April 14, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1