વિરપુરના આ કિસ્સામાં એક વ્યક્તિને તેની પત્નીની એ બચકું ભર્યું હતું જેના લીધે તેને ધનુરનું ઈન્જેક્શન લેવું પડ્યું.
વિરપુરના આ કિસ્સામાં એક વ્યક્તિને તેની પત્નીની એ બચકું ભર્યું હતું જેના લીધે તેને ધનુરનું ઈન્જેક્શન લેવું પડ્યું.
મહિસાગર જિલ્લના વિરપુરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક વ્યક્તિને તેની પત્નીની એ બચકું ભર્યું હતું જેના લીધે તેને ધનુરનું ઈન્જેક્શન લેવું પડ્યું.
મળતી માહિતી અનુસાર વિરપુરની એક સરકારી હોસ્પીટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં આવેલ એક વ્યક્તિએ જ્યારે તેને તેની પત્નીએ બચકાં ભર્યા હોવાની વાત રજુ કરતા ત્યાના ડોકરો પણ ચોંકી ગયાં હતાં.યુવકની સારવાર કરતાં ડોકટર દ્વારા તેને ધનુરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેશ પેપરમાં બૈરૂં કરડી ગયાનો ઉલ્લેખ એક ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો. કૂતરું, સાપ કે અન્ય પ્રાણી કરડી જાય તેવું તો તમે સાંભળ્યું હશે પરંતુ આ ઘટના પ્રથમવાર સામે આવી કે કોઈ વ્યક્તિને બૈરૂં કરડી ગયું. સરકારી હોસ્પિટલનું કેશ પેપર સોસીયલ મીડિયામાં હાલ ચર્ચાનો વિષય બન્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0