તાલાલાના ગુંદરણ ગીર ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારે ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ કાર ડિવાઈડર તોડી પલ્ટી મારી ખાડામાં ખાબકી હતી
સરકારે રજૂ કરેલા જવાબમાં હાઇકોર્ટેની ટિપ્પણી: "આ બધું પહેલા કરવું જોઈતું હતું"
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.
હાલોલ વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ અહીં એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે ધરમપુરમાં 7.28 ઈંચ વરસાદ , વલસાડમાં 7 ઈંચ વરસાદ , ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો.
અત્યાર સુધીમાં 100 વખત સોમનાથ દ્રારકા,32 વખત રામદેવળા રણુજા અને બે વખત નર્મદા પરિક્રમા પુર્ણ કરી q છે
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે આવેલ તળાવમાં નુકશાન થતા તેમના સમારકામમાં 10 ટકા પણ પૂરું થયેલ ન હોવાની ગ્રામ્યજનો દ્વારા કલેકટરને રજૂઆત કરી કામગીરી વ્હેલીતકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી .
મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા એક વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો.
હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે . કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની આશંકાના આધારે રાજકોટની જનના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025