અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં એક મોટા અભિયાન હેઠળ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી કાઢવામાં આવી રહ્યા છે
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ટેક્સી પાર્સીંગ ધરાવતી કારે સાત થી આઠ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જીદે આવીને અથડાઈ હતી
મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ સંમેલનમાં વક્ફ સુધારા બિલ-2025 પર ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે આ સરકારે વકફ બિલ પસાર કર્યું છે. હું મારા મુસ્લિમ અને ખ્રિસ્તી ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારી સાથે ઉભી છે.
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (વિસ્તૃત) ની બેઠક મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત લગભગ 169 નેતાઓ ભાગ લેશે.
અમદાવાદના ધંધુકા- રાયકા હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ૨ લોકોના મોત નીપજ્યા હતા લ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હિમાલય મોલ પાસે એક કારચાલકે નશાની હાલતમાં ૪થી૫ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ૮ લોકોને સામાન્ય ઈજા થઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું,
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે અમદાવાદના વટવા-રોપરા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રીજ ઉભા કરવાની કામગીરી વખતે ક્રેન અચાનક પડી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજથી અમદાવાદની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે.
અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર આગ લાગી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ સવારે 6.30 વાગ્યે લાગી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025