|

વડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોત

વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી.

By samay mirror | April 25, 2025 | 0 Comments

વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના: નશામાં ધુત કારચાલકે વાહનોને અડફેટે લેતા 3 લોકો ઈજાગ્રસ્ત

વડોદરાના ગતરાત્રીના એક અકસ્માત સર્જાયો હતો. વડસર બ્રીજ ઉતરતા એક કારચાલકે એકટીવા અને એક કરને અડફેટે લેતા ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારચાલકને સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો.

By samay mirror | April 05, 2025 | 0 Comments

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત, જુઓ વિડીયો

વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની આ ઘટનામાં એકનું મોત થયું છે.

By samay mirror | March 29, 2025 | 0 Comments

વડોદરા: 50 વિદ્યાર્થીઓને લઈને જતી પારુલ યુનીવર્સીટીની બસ પલટી, ડ્રાઇવર સહીત 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનીવર્સીટીની બસ પલટી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. બસમાં ૫૦ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા.

By samay mirror | February 05, 2025 | 0 Comments

વડોદરામાં 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ સ્કવોડની ટીમ સાથે પોલીસે તપાસ શરુ કરી

વડોદરામાં નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કુલના પ્રિન્સીપાલને મોકલવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારી અને બોમ્બ સ્કોર્ડ ની ટીમે સ્કુલમાં ચેકિંગ શરુ કર્યું છે.

By samay mirror | January 24, 2025 | 0 Comments

ગુજરાતમાં કલા અને શિક્ષણનો નવો યુગ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મ્યુઝિયમ અને ‘પ્રેરણા’ સ્કૂલનું કર્યું લોકાર્પણ"

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. અહી તેમને આર્કીયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝીયમનું ઉદઘાટન કર્યું. આ મ્યુઝીયમ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્યના ડીરેકટોરેટ ઓફ આર્કીયોલોજી અને મ્યુઝીયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.

By samay mirror | January 16, 2025 | 0 Comments

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો... વડોદરામાં હિંચકામાં ટાઈ ફસાતા ૧૦ વર્ષના બાળકનું મોત

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ૧૦ વર્ષના બાળકનું હિંચકા ઉપર રમી રહ્યો હતો ત્યારે ટાઈ હૂંકમાં ફસાતા મોત નીપજ્યું હતું.

By samay mirror | December 31, 2024 | 0 Comments

વડોદરામાં પુષ્પા-2ને લઈને થીયેટરમાં બબાલ, શો બે કલાક મોડો શરુ થતા પ્રેક્ષકોએ મચાવ્યો હોબાળો, રિફંડની કરી માંગ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક મોલમાં સ્થિર પીવીઆરમાં શો ૨ કલાક મોડો શરુ કરતા દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રીફંડની માંગ કરી હતી.

By samay mirror | December 05, 2024 | 0 Comments

વડોદરાના છાણી ચિસ્તીયા વિસ્તારમાં બે કાર અને એક મોપેડ વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત

વડોદરાના છાણી ચિસ્તીયાનગરમાં ૨ કાર અને એક મોપેડ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

By samay mirror | November 22, 2024 | 0 Comments

વડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માંગ

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક ચકચાર મચી  છે.

By samay mirror | November 18, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1