અમદાવાદ બાદ વધુ એક શહેરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાની મેગા ડિમોલિશન ઝુંબેશ હેઠળ આજે જૂનાગઢમાં 100 થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે
સોમનાથ એકેડમી પ્રમુખે તમામ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી
કેશોદ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 8352 નો ઝડપી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
750 MLની ૧૨ બોટલ સાથે રૂ.8352 નો મુદ્દામાલ જપ્ત
રીક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત, કેશોદનો પરિવાર ઇજાગ્રસ્ત
માંગરોળના મૌલાના અ.કાદીર ઉદયાની સરપરસ્તીમા ચાલતા કાઠિયાવાડનો એકમાત્ર છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો 30મો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો
કેશોદ શહેર મધ્યેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના સ્વાંગમાં બુટલેગરો નવો કિમીયો અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી આર્થિક લાભ મેળવવાની ફરિયાદો મળી હતી
કેશોદના ખમીદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ મેસુરભાઈ સોલંકી પરિવાર સાથે મઢડા ગામે સોનલબીજ નિમિત્તે દર્શનાર્થે ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૧૭ તોલા સોનાના દાગીના અને એકાદ લાખ રૂપિયા રોકડા ચોરી નાસી છૂટયા હતાં.
કેશોદના શેરગઢ ગામે તળાવમાં મગરો દેખાયા છે ત્યારે ઉનાળો આવતા તળાવમાં પાણી સુકાઈ જશે ત્યારે ખોરાક માટે મગર બહાર નીકળી માનવજીવનને નુકસાન કરે તેવી સંભાવનાઓ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે
મૃતક માનસિક રીતે અસ્વસ્થ હોય તે વધુ સમય મંદિર આસપાસ પસાર કરતા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025