|

કોડીનાર –સુત્રાપાડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, અકસ્માત જોવા ઉભેલા લોકોને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે લીધા અડફેટે 2ના મોત, 7 લોકો ઈજાગ્રસ્ત

કોડીનાર-સુત્રાપાડા હાઇવે પર ગતરાત્રીના ઇકો કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ દરમ્યાન કેટલાક લોકો ઘટના  સ્થળે એકત્ર થયા હતા. આ દરમ્યાન પુરપાટ ઝપડે આવી રહેલા ટ્રકે લોકોને અડફેટે લીધા હતા, ઘટનામાં ૨ લોકોના મોત નીપજયા હતા

By samay mirror | April 15, 2025 | 0 Comments

સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભઃ સવારે ૪ વાગ્યાથી ભક્તો દર્શન માટે ઉમટ્યા, સોમનાથ મંદિર સતત ૪૨ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

મહાશિવરાત્રી નિમિતે આજે સોમનાથ મંદિર ભક્તો માટે સતત ૪૨ કલ્કાક સુધી ખુલ્લું રહશે. સવારની ૪ વાગ્યાથી  જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.સોમનાથનું મંદિર હર હર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યું છે.

By samay mirror | February 26, 2025 | 0 Comments

કોડીનારના શેઢાયા અને વેરાવળના વાવડીને NQAS એવોર્ડ એનાયત

સેઢાયાને 84.22 ટકા તથા વાવડીને 86.02 ટકા સાથે થઇ પસંદગી

By samay mirror | February 04, 2025 | 0 Comments

ચાંડુવાવમાં લક્ઝમબર્ગ યુનિ.માંથી એરોસ્પેસ એન્જિ.માં ડૉ.કુલદીપ બારડ થયા PHD

છ રોબોટીક માટે વિઝયુઅલ ઇન્ટેલીજન્સ અજાણ્યા નિવાસી અવકાશ પદાર્થોની હેરાફેરી" વિષય પર કર્યું સંશોધન

By samay mirror | February 03, 2025 | 0 Comments

વેરાવળ કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં આરોપી નિર્દોષ મુક્ત

વેરાવળ કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે

By samay mirror | February 03, 2025 | 0 Comments

વેરાવળની પોદાર સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ યોજાયો

આંતરરાષ્ટ્રીય શાળામાં પ્રથમ વાર હનુમાનની શૌર્યગાથા થીમ પર ઉજવાયો કાર્યક્રમ

By samay mirror | February 03, 2025 | 0 Comments

વેરાવળ રેલવે સલાહકાર સમિતિ દ્વારા કેન્દ્રીય બજેટને આવકાર

કેન્દ્રીય બજેટ ૨૦૨૫ને વેરાવળ રેલવે સલાહકાર સમિતિના મુકેશભાઇ ચોલેરા સહીતના દ્વારા આવકારવામાં આવ્યું છે. સરકારે રેલનો વિકાસ કરેલ અને આધુનિકીકરણની પ્રતિભાવની ક્ષમતા બનાવે છે

By samay mirror | February 03, 2025 | 0 Comments

ઉનાના અંજારમાં સમસ્ત કોળી સમાજનો છઠ્ઠો સમુહ લગ્નોત્સવ

સાત નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા

By samay mirror | February 03, 2025 | 0 Comments

પરીવારથી વિખુટા પડી ગયેલ બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી કોડીનાર પોલીસ

બાળકનું તેમના પરીવાર સાથે સુ:ખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મીત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

By samay mirror | February 01, 2025 | 0 Comments

બીચ ફેસ્ટિવલ બાદ એહમદપુર માંડવી બીચ પર બે સિંહની લટાર

નવાબંદર રહેણાંકી વિસ્તારમાં સિંહણે શિકારની મીજબાની માણી, ઊના પંથકમાં એક સાથે ચાર જગ્યાએ સિંહ ડોકાયા

By samay mirror | February 01, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1