અમદાવાદ બાદ વધુ એક શહેરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાની મેગા ડિમોલિશન ઝુંબેશ હેઠળ આજે જૂનાગઢમાં 100 થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે
અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં એક મોટા અભિયાન હેઠળ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી કાઢવામાં આવી રહ્યા છે
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને વિવિધ વિસ્તારોમાં પાકિસ્તાનીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે.
અમરેલીના ગિરિયા રોડ પર એક ખાનગી કંપનીના વિમાનના ક્રેશને કારણે મોટી દુર્ઘટના ઘટી છે. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. વિમાન દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સુરતના કામરેજ વિસ્તારમાં નવાગામ નજીક એક બેકાબુ ટ્રકે તબાહી મચાવી છે. નવાગામ બ્રિજ પર એક પિકઅપ બોલેરો પલટી મારી ગઇ હતી.
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ને પાર કરી ગયો છે. આ સમય દરમિયાન લોકો લીંબુ પાણી, શેરડી અને છાશનું સેવન કરે છે
હિંમતનગરથી માતાના મઢ જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ટેક્સી પાર્સીંગ ધરાવતી કારે સાત થી આઠ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જીદે આવીને અથડાઈ હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025