ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ને પાર કરી ગયો છે. આ સમય દરમિયાન લોકો લીંબુ પાણી, શેરડી અને છાશનું સેવન કરે છે
રાજકોટમાં સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3નાં મોત છે
રાજકોટમાં KBZ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળતાં ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ પર સતત પાણીનો છંટકાવ કરીને તેને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.
ગોંડલના ગરબી ચોક પાસે એક ઘરમાં સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ કારણોસર ઘર તૂટી પડ્યું, જેમાં ત્રણ લોકો ફસાઈ ગયા. દટાઈ ગયેલા લોકોમાં આવેલા લોકોમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.
રૂખડિયા પરામાં એક વર્ષ પૂર્વેનો ઝઘડાનો ખાર રાખી માજી અને તેના સગરીતોએ ફરિદા શેખના ઘર પર પથ્થર મારો અને સોડા બોટલના ઘા કર્યા હતા
ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામમાં વસંત પંચમીની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. દેવી સરસ્વતીની મૂર્તિના વિસર્જન દરમિયાન ચેક ડેમમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા.
100 વર્ષથી વપરાતી અને લુપ્ત થઇ રહેલી 200 જેટલી વસ્તુઓનું પ્રદર્શન
સ્થાનિકોની અનેક ફરિયાદો છતાં નગરપાલિકાના આંખ આડા કાન
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025