ઘણા સમયથી લોકો ગુજરાતી ફિલ્મ તરફ આકર્ષાયા છે.કસુંબો ફિલ્મ હોય કે પછી સમંદર ફિલ્મ હોય આ ફિલ્મ ચાહકોને થિયેટર સુધી લઈ આવામાં સફળ રહી છે. ગુજરાતી ફિલ્મોને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

અભિનેતા મયુર ચૌહાણ અને જગતજીતસિંહ વાથેરની ગુજરાતી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ સમંદર ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. સાથે તમને એ પણ જણાવી દઈએ કે. બોલિવુડ ગાયક બી પ્રાક પણ એક ગુજરાતી ગીત ગાતા જોવા મળ્યો છે. જેના પર લાખો લોકોએ રિલ બનાવી નાંખી છે. આ ગીતને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ સમંદરનું દિગ્દર્શન વિશાલ વડાવાલા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મયુર ચૌહાણ જગજીતસિંહ વાઢેર અને અન્ય લોકો પણ સામેલ છે. ગુજરાતી ફિલમ સંમદરની સ્ટોરીની વાત કરીએ તો બે મિત્રોની સ્ટોરી છે
ફિલ્મનું શૂટિંગ ગુજરાતના પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ સમંદરના બધા ગીતો ભાર્ગવ પુરોહિત દ્વારા લખાયેલા છે, તમામ સંગીત કેદાર અને ભાર્ગવે કમ્પોઝ કર્યું છે.
ફિલ્મમાં કુલ 4 ગીત છે. જેમાં “માર હલેસા”, દિલના દરિયામાં,સાવજ ના ઠેકાના” અને છેલ્લું ગીત તું મારો દરિયોને આ ગીત બોલિવુડ ગાયક બી પ્રાકનું ગીત સૌ કોઈને પસંદ આવી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ સમંદરમાં આપણે સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ઉદય તરીકે મયુર ચૌહાણ,સલમાન તરીકે જગજીતસિંહ વાઢેર,ધર્મેન્દ્ર ગોહિલ,દીક્ષા જોષી,રીવા રાચ્છ,ચેતન ધાનાણી,મયુર સોનેજી,કલ્પના,ગાગડેકર,ધારા ત્રિવેદી,નિલેશ પરમાર,અક્ષય મહેતા,ધૈર્ય ઠક્કર,તીર્થ ઠક્કર જેવા કલાકારો સામેલ છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0