|

બેગ્લુરૂમાં ન્યુઝીલેન્ડનાં બોલોરોનો આતંક, માત્ર ૪૬ રનમાં જ ટીમ ઇન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

શ્રીલંકા જેવી નબળી ટીમ સામે 0-2થી હારી ગયેલી ન્યુઝીલેન્ડની ટીમે બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે એમ ચિન્નાસ્વામીની પીચ પર ટીમ ઈન્ડિયાની બેટિંગ પત્તાના પોટલાની જેમ છવાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં માત્ર 46 રન બનાવ્યા હતા

By samay mirror | October 17, 2024 | 0 Comments

Hot Categories

2
3
1
3
1