|

ભારત વિરુદ્ધ ચીનનો "ડેમ બોમ્બ", બ્રહ્મપુત્રાનું પાણી છોડીને વિનાશક પૂર લાવી ભારતના મોટા વિસ્તારને તબાહ કરી નાંખવાની ચીનની મેલી મુરાદ

ભારતને ભિડાવવા માટે ચીન જાત જાતના પેંતરા કર્યા કરે છે. ચીનનો આવો જ નવો પેંતરો બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધીને વિશાળ હાયડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરવાનો છે

By samay mirror | August 12, 2024 | 0 Comments

પાંચ વર્ષ બાદ આજે PM મોદી-જિનપિંગની મુલાકાત, બંન્ને દેશો વચ્ચે થશે દ્વિપક્ષીય બેઠક

રશિયાના કઝાનમાં BRICS સમિટ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત 22 ઓક્ટોબરે થઈ હતી, જે 24 ઓક્ટોબર સુધી ચાલશે

By samay mirror | October 23, 2024 | 0 Comments

ચીને બનાવી દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન, 450 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે ટ્રેન

ચીન સતત પ્રગતિના માર્ગે છે; દેશમાં પરિવહન પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં હવે એવી બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવી છે જે 450ની ઝડપે દોડશે અને યાત્રીઓને વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે.

By samay mirror | December 30, 2024 | 0 Comments

હોસ્પિટલોમાં ભીડ,અનેકના મોતનો દાવો, ચીનમાં વધુ એક વાયરસનો કહેર, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ, જુઓ વિડીયો

ચીનમાં સોશિયલ મીડિયા પર એક નવા વાયરસનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ઈન્ફલ્યુએન્ઝા A, HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને COVID-19 ના ચેપના ઝડપથી ફેલાવાની વાત કરવામાં આવી રહી છે.

By samay mirror | January 03, 2025 | 0 Comments

ચીનમાં HMPV વાયરસએ મચાવ્યો કહેર, શ્વાસ લેવામાં તકલીફ, ફ્લુ- કોરોના જેવા લક્ષણ, ભારત સતર્ક, દુનિયા પર વધુ એક મહામારીનું સંકટ

ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) નો કહેર સતત વધી રહ્યો છે. આ વાયરસ અહીં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને કોરોના કરતા પણ વધુ ખતરનાક કહેવામાં આવી રહ્યું છે

By samay mirror | January 05, 2025 | 0 Comments

HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ

'હ્યુમન  મેટાપ્નીમો' વાઈરસને કારણે ચીનમાં સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529%નો વધારો થયો છે.

By samay mirror | January 08, 2025 | 0 Comments

ટ્રંપના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 145 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીને પણ વળતો જવાબ આપ્યો છે. ચીને અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કરવાની જાહેરાત કરી છે

By samay mirror | April 11, 2025 | 0 Comments

'દરેક દેશને મળીશું, ચીન સાથે પણ  મોટી ડીલ કરીશું...' તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત

વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે એક મોટી ડીલ કરી શકે છે. તેમણે આના સંકેતો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે હું દરેક દેશને મળવા માંગુ છે

By samay mirror | April 18, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1