ઇઝરાયેલનો બેરૂતમાં હવાઈ હુમલો , 18ના મોત, 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત

લેબનોનના સેન્ટ્રલ બેરૂતના બે અલગ-અલગ વિસ્તારોમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા.

By samay mirror | October 11, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1