મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળી બોમ્બની ધમકી, દિલ્હીમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાની ફ્લાઈટનું દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી મળ્યા બાદ આ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

By samay mirror | October 14, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1