મધ્યપ્રદેશમાં ચોકાવનારી ઘટના: ગ્વાલિયરમાં મહિલા સાથે દુશ્મનીમાં 28 કબૂતરોની ક્રૂરતાથી હત્યા, આરોપીની કરાઈ ધરપકડ

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પરસ્પર અદાવતના કારણે એક યુવકે પાડોશી મહિલાના 28 પાળેલા કબૂતરોને મારી નાખ્યા.

By samay mirror | January 11, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1