ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હિંસા વણસી, ટોળાએ દુકાનો અને વાહનોમાં આગચંપી, પોલીસે કર્યો લાઠીચાર્જ

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હંગામા વચ્ચે ઈન્ટરનેટ સેવાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે થયેલી હિંસામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

By samay mirror | October 14, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1