પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર, હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી જાણકારી

પંચાયત સેવા વર્ગ-૩ ની નાયબ ચીટનીશ/વિસ્તરણ અધિકારી ની ખાતાકીય પરીક્ષા 2023-24નું પરિણામ મંડળ દ્વારા જાહેર કરી વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે.

By Samay Mirror Admin | May 18, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1