અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો સંપૂર્ણ કાર્યક્રમ કરાયો રદ્દ, પૂર્વ PM મનમોહન સિંહના નિધનને પગલે AMCનો નિર્ણય

દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કરને તમમ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

By samay mirror | December 27, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1