મહારાષ્ટ્ર: બાળકોની રમત બની મોતની સજા…બાળકી પર લોખંડનો દરવાજો પડતાં થયું મોત

મહારાષ્ટ્રના પુણે નજીક પિંપરી-ચિંચવડમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પુણે નજીક પિંપરી-ચિંચવડમાં બાળકો સાથે રમતી ત્રણ વર્ષની બાળકી પર લોખંડનો ગેટ પડતાં તેનું મોત થયું હતું. આ હૃદયદ્રાવક ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે

By samay mirror | August 02, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1