અમદાવાદમાં કારના ટાયરમાંથી એક કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, ક્રાઈમ બ્રાંચ દ્વારા ૨ શખ્સોની કરાઈ ધરપકડ, જુઓ વિડીયો

ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ પણ ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાયાની ઘટના સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ૧ કરોડ રૂપિયાના MD ડ્રગ્સની સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

By samay mirror | September 12, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1