પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત ચમક્યું… ધરમબીરે ક્લબ થ્રોમાં ગોલ્ડ અને પ્રણવે સિલ્વર જીત્યો

આ વખતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત દરરોજ એક નવો ઈતિહાસ લખી રહ્યું છે. ભારતે ક્લબ થ્રો F51માં ડબલ પોડિયમ ફિનિશ હાંસલ કરી છે. ધરમબીરે 34.92 મીટરના થ્રો સાથે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.

By samay mirror | September 05, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1