વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહિ ?? આજે આવી શકે છે મહત્વનો નિર્ણય

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા સામેની અરજી પર આજે સુનાવણી થશે. તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ દાખલ કરી હતી, જેને સુનાવણી માટે સ્વીકારવામાં આવી હતી

By samay mirror | August 09, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1