|

VIDEO: મહાકુંભમાં વસંત પંચમીના નિમિતે ત્રીજું અમૃત સ્નાન શરૂ, અખાડાનાં સંતોએ લગાવી ડૂબકી

વસંત પંચમીના શુભ અવસર પર, મહાકુંભમાં ત્રીજું ભવ્ય 'અમૃત સ્નાન' શરૂ થયું છે. દુનિયાભરમાંથી લાખો ભક્તો તેમાં ભાગ લઈ રહ્યા છે

By samay mirror | February 03, 2025 | 0 Comments

વસંત પંચમી પર અમૃત સ્નાન માટે યુપી સરકારનું 'ઓપરેશન ૧૧', મહાકુંભમાં ભીડ નિયંત્રણ માટે ખાસ યોજના બનાવી

પ્રયાગરાજ મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન પર ઓપરેશન ઇલેવન ચલાવીને ભીડ વ્યવસ્થાપન માટે એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક નિર્દેશો પર બનાવવામાં આવી છે

By samay mirror | February 03, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1