અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર હુમલો, બાઇકસવાર બે લોકોએ કર્યું ફાયરીંગ

અજમેરમાં હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર હુમલાનો મામલો સામે આવ્યો છે. શનિવારે સવારે વિષ્ણુ અજમેરથી દિલ્હી આવી રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર બે લોકોએ તેમના પર ગોળીબાર કર્યો.

By samay mirror | January 25, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1