માંગરોળના મૌલાના અ.કાદીર ઉદયાની સરપરસ્તીમા ચાલતા કાઠિયાવાડનો એકમાત્ર છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો 30મો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો
માંગરોળના મૌલાના અ.કાદીર ઉદયાની સરપરસ્તીમા ચાલતા કાઠિયાવાડનો એકમાત્ર છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો 30મો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો
માંગરોળના મૌલાના અ.કાદીર ઉદયાની સરપરસ્તીમા ચાલતા કાઠિયાવાડનો એકમાત્ર છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો 30મો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રોગ્રામમા મદ્રેસાની તાલિબાતએ નાત, નઝમ, તકરીરૉ અને નાટકો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હાલના સમય દિકરીઓને આપવામાં આવતા સ્માર્ટ ફોનના દૂષણો વિશે મદ્રેસાની બાળાઓએ અદ્ભુત નાટક રજુ કર્યુ હતું. આ વર્ષે રૌઝતુસ્સાલીહાતમાંથી આલિમા થનાર ત્રીસ (30) તાલિબાત(વિધાર્થીનિઓ) ને પ્રમાણપત્રો અને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રોગ્રામનુ સંપૂર્ણ સંચાલન મદ્રેસાની આપાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામને સફળ બનાવવા મદ્રેસાની સદરે મોઅલ્લીમા શાકીરા આપા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રોગ્રામમાં હજારોની સંખ્યામાં મહિલાઓનું ઘોડાપુર ઉમટી પડયું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0