ગુજરાતને  શર્મશાર કરતી વધુ એક ઘટના સામે છે. રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.