બોલિવૂડ એક્ટર ગોવિંદા  તેને પગમાં ગોળી વાગી છે અને આ ગોળી તેની પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ચલાવવામાં આવી છે. આ દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.