સાપુતારાના માલેગાવ નજીક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત  સર્જાયો હતો. અકસ્માતમાં ૫ લોકોના મોત નીપજયા હતા અને ૩૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા