ઊનાના ગરાળ ગામે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે 14 જાન્યુઆરીના રોજ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું.