મહેસાણા નજીક પાછળથી આવતા કન્ટેનરે ટક્કર મારતા બને યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું