|

ગાઝામાં ઇઝરાયલની મોટી એર સ્ટ્રાઇક, 100થી વધુ પેલેસ્ટિનીના મોત

ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે. લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા. ગાઝાની સુરક્ષા એજન્સીએ આ હુમલાની સખત નિંદા કરી છે.

By samay mirror | August 10, 2024 | 0 Comments

ગાઝાની શાળા પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈકઃ 34 લોકોના મોત, ૧૮ થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઇઝરાયેલે બુધવારે ગાઝામાં હવાઈ હુમલો કર્યો, જેમાં 34 લોકોના મોત થયા, જેમાં 19 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.

By samay mirror | September 12, 2024 | 0 Comments

ગાઝામાં શાળા પર ઈઝરાયેલનો રોકેટ હુમલો , 7 લોકોના મોત

ગાઝામાં એક શાળા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં મિડલ કેમ્પમાં આવેલી કાફર કાસિમ સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી

By samay mirror | September 23, 2024 | 0 Comments

ઇઝરાયેલની હિઝબુલ્લાહ પર એર સ્ટ્રાઇક, 492 મોત,1645 થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ઇઝરાયલે હિઝબુલ્લાહ સામે વિનાશક યુદ્ધ શરૂ કર્યું છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ 1600 થી વધુ હુમલાઓ કર્યા, સમગ્ર લેબનોનનો નાશ કર્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના 1200થી વધુ ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા છે.

By samay mirror | September 24, 2024 | 0 Comments

ઇઝરાયેલે બેરૂતમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર કર્યો હવાઈ હુમલો, 6ના મોત, 91 ઘાયલ

લેબનોનના બેરૂતમાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા. લેબનોનના આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે હુમલામાં 91 અન્ય લોકો પણ ઘાયલ થયા છે.

By samay mirror | September 28, 2024 | 0 Comments

હમાસ-હિઝબુલ્લા સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે સીરિયા પર કર્યો હવાઈ હુમાલો , 15ના મોત, 16 લોકો ઈજાગ્રસ્ત

ઇઝરાયેલે દમાસ્કસની પશ્ચિમી બહાર અને રાજધાનીના ઉપનગર પર ઓછામાં ઓછા બે હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને 16 લોકો ઘાયલ થયા.

By samay mirror | November 15, 2024 | 0 Comments

સીરિયામાં સત્તાપરિવર્તન થતા જ અમેરિકાની એર સ્ટ્રાઈક, ઈઝરાયેલ પણ કર્યો હુમલો

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકાએ સીરિયામાં ISISના ઠેકાણાઓ પર ડઝનબંધ હવાઈ હુમલા કર્યા છે

By samay mirror | December 09, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1