બોટાદના બરવાળામાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સુરેન્દ્રનગરના સયાલામાં 6.3, બોટાદમાં 5.4 ઇંચ વરસાદ નોંધાયો છે.