|

ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર: સૌથી વધુ આ જીલ્લાનું પરિણામ આવ્યું

આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10નું રકોર્ડબ્રેક 83.08% પરિણામ આવ્યું છે. આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે

By samay mirror | May 08, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1