સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ ૧૨મા ધોરણનું પરિણામ જાહેર થયું છે. આ વખતે ૮૮.૩૯ ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડિજીલોકર પર પણ પરિણામ ચકાસી શકે છે.