હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર મોટા પાયે રોકેટ બેરેજ હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે 150 થી વધુ રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાહ દ્વારા આ હુમલો ઈઝરાયેલી સેનાના હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે
ઇઝરાયલે હિઝબુલ્લાહ સામે વિનાશક યુદ્ધ શરૂ કર્યું છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ 1600 થી વધુ હુમલાઓ કર્યા, સમગ્ર લેબનોનનો નાશ કર્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના 1200થી વધુ ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા છે.
ઇઝરાયલી શહેર હૈફાની દક્ષિણે આવેલા બિન્યામિના સૈન્ય મથકને હિઝબુલ્લાએ ડ્રોન વડે નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર, રવિવારે થયેલા આ હુમલામાં 4 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ૬૦ થી વધુ ઘાયલ થયા છે
લેબનોને આજે(19 ઓક્ટોબર 2024) ઇઝરાયેલ સામે બદલો લીધો. ઇઝરાયેલના અખબાર હારેટ્ઝના અહેવાલ મુજબ લેબનોનથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025