|

વિવાદોમાં ઘેરાયો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો', આ સંસ્થાએ મોકલી લીગલ નોટિસ

ફેમસ કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. તેમના દ્વારા હોસ્ટ કરાયેલા શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' પર બંગાળી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને સ્વર્ગસ્થ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની છબીને કલંકિત કરવાનો આરોપ છે.

By samay mirror | November 14, 2024 | 0 Comments

કપિલ શર્માએ ઈદ પર પોતાના ફેન્સને ભેટ આપી, 'કિસ કિસ કો પ્યાર કરું 2'નો ફર્સ્ટ લુક કર્યો શેર

કોમેડી કિંગ કપિલ શર્મા ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. કપિલ શર્મા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેમણે ઈદના અવસર પર પોતાની નવી ફિલ્મ "કિસ કિસ કો પ્યાર કરું 2" ની જાહેરાત કરી છે.

By samay mirror | March 31, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1