કોમેડી કિંગ કપિલ શર્મા ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. કપિલ શર્મા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેમણે ઈદના અવસર પર પોતાની નવી ફિલ્મ "કિસ કિસ કો પ્યાર કરું 2" ની જાહેરાત કરી છે.