વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવ્યું. પરંતુ હવે વધુ એક વાયરસે ચિંતા વધારી દીધી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
Mpox વાયરસે ઘણા દેશોની ચિંતા વ ધારી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ તેની સારવાર માટે રસીને પ્રથમ મંજૂરી આપી દીધી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે તેણે પુખ્ત વયના લોકોમાં એમપોક્સની સારવારમાં રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025