Mpox  વાયરસે ઘણા દેશોની ચિંતા વ ધારી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ તેની સારવાર માટે રસીને  પ્રથમ મંજૂરી આપી દીધી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે તેણે પુખ્ત વયના લોકોમાં એમપોક્સની સારવારમાં રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે.