|

આવી ગયું 'છોરી 2'નું ટીઝર, પહેલા કરતાં વધુ ભય, પહેલા કરતાં વધુ ખતરો, કહાની રૂંવાડા ઊભા કરી દે તેવી, જુઓ Video

વર્ષ 2021માં નુસરત ભરૂચા ‘છોરી’ નામની હોરર ફિલ્મ લઈને આવી હતી. આ ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે ચાર વર્ષ પછી નુસરત 'છોરી'ના બીજા ભાગ સાથે કમબેક કરી રહી છે.

By samay mirror | March 25, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1