વર્ષ 2021માં નુસરત ભરૂચા ‘છોરી’ નામની હોરર ફિલ્મ લઈને આવી હતી. આ ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે ચાર વર્ષ પછી નુસરત 'છોરી'ના બીજા ભાગ સાથે કમબેક કરી રહી છે.