|

VIDEO: ન્યૂ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન નેવીનું જહાજ અથડાયું, 19 લોકો ઈજાગ્રસ્ત , 4ની હાલત ગંભીર

શનિવારે ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે મેક્સીકન નૌકાદળનું એક જહાજ અથડાયું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી રહી છે. જહાજ પૂર્વ નદીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો.

By samay mirror | May 18, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1