શનિવારે ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે મેક્સીકન નૌકાદળનું એક જહાજ અથડાયું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી રહી છે. જહાજ પૂર્વ નદીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો.