|

કર્ણાટકનાં માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ટોળાએ દુકાનોમાં કરી તોડફોડ,વાહનોમાં લગાવી આગ

કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભારે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આગચંપીનો બનાવ પણ બન્યો છે

By samay mirror | September 12, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1